Linked Node

  • TB Causative organism

    Learning Objectives

    Causative agent for TB

    Microbiological characteristics of M.TB

    Describe the acid fastness of M.TB

Content

ટીબી અને તેના કારણભૂત જીવાણુ

ટીબી એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા થતો હવાજન્ય, અત્યંત ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે પરંતુ શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે (વાળ અને નખ સિવાય).

C:\Users\Nitin.Solanki\OneDrive - The Union\Nitin-Official\Pictures\TB Bacily.png

 આકૃતિ: માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ

ટીબીના પ્રકાર (અંગ મુજબ) 

પલ્મોનરી ટીબી (PTB):

 

ફેફ્સાનો ટીબી, ટીબીનું સક્રિય (Active) ચેપી સ્વરૂપ જે ફેફસાં ને અસર કરે છે

 આકૃતિ: પલ્મોનરી ટીબી

એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી (ઇપી ટીબી/EP TB):

ટીબી જેમાં શરીરના અન્ય ભાગો જેમ કે લસિકા ગાંઠો, હાડકાં, સાંધા અને

ચેતાતંત્ર વગેરેનો સમાવેશ થાય છે. 

 આકૃતિ: એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી ટ્યુબરક્યુલોસિસની સાઇટ્સ

 સંસાધનો/Resources:

Content Creator

Reviewer