Linked Node

Content

ટીબીના પ્રસારણની રીત

ક્ષય રોગ મુખ્યત્વે ફેફ્સાને અસર કરે છે અને તે હવા દ્વારા ફેલાય છે  ટીબીના દર્દીને ઉધરસ અથવા છીંક આવે ત્યારે બારીક છાંટણા હવામા ફેંકે છે અને તંદુરસ્ત વ્યકતિને ચેપ ફેલાવે છે

એવો અંદાજ છે કે દરેક ગળફામા જિવાણુની હાજરી વાળો દર્દી ( સ્પુટમસ્મીયર પોઝિટિવ) જો સારવાર ન કરવામાં આવે તો વાર્ષિક 10-15 વ્યક્તિઓમાં ચેપ ફેલાવે છે

આકૃતિ: ટીબીના બેક્ટેરિયાનું હવા દ્વારા પ્રસારણ

 

Resources:

Content Creator

Reviewer