Linked Node
Burden of TB in India
Learning ObjectivesDiscuss the burden of TB in India under various parameters and historical trend, along with the proportion of global burden.
Content
ભારતમાં ટીબીનો બોજ
ભારતમાં ટીબી / ક્ષય રોગનું પ્રમાણ
- વિશ્વના ચોથા ભાગના દર્દીઓ ભારત દેશમાં છે
- ભારતમાં લગભગ ૪૦ ટકા વસ્તી ક્ષયના માઇક્રોબેક્ટેરિયાં ટ્યુબરક્યુલોસીસ નામના જંતુના ચેપ થી પીડિત છે
- ભારત દેશમાં દર વર્ષે અંદાજીત 26 લાખ નવા ટીબીના દર્દીઓ નોંધાય છે
- ભારત દેશમાં દર વર્ષે અંદાજીત 1.30 લાખ દર્દીઓને ગંભીર પ્રકારનો (ડ્રગ રેસીસ્ટંટ) ટીબી થાય છે,
- ભારતમાં દરરોજ ૬ હજારથી વધુ વ્યક્તિને ટીબી થાય છે
- ભારતમાં દરરોજ ૬૦૦ વ્યક્તિનું મૃત્યુ ટીબીને કારણે થાય છે (દર પાંચ મિનિટે ૨ વ્યક્તિ)
- ટીબી પુખ્ત વય (15-60 વર્ષ) ની વ્યક્તિમા થાય છે અને બીજા ચેપી રોગો કરતા ટીબીના કારણે પુખ્તવયની વ્યક્તિમા મ્રૃત્યુ વધારે થાય છે
- આર્થિક અને સામાજીક વિકાસને અસર થાય છે
- ભારતમા આશરે 3 લાખ બાળકોને પોતાના માતા- પિતાની બીમારીને કારણે ભણતર છોડી દેવુ પડે છે
- ભારતમા આશરે 1 લાખ સ્ત્રીઓને તેમના કુટુંબ દ્વારા ત્યજી દેવામા આવે છે
- ટીબીને સમાજમા હજુ પણ લાંછનરૂપ માનવામા આવે છે
- ટીબીના કારણે દર્દીની મનોસ્થિતિ ડામાડોળ થઈ જાય છે.
સંસાધનો / Resources:
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments
Comments
H5P file added
NimishaArora Fri, 17/02/2023 - 15:32
H5P file added