Linked Node

  • Presumptive Pulmonary TB

    Learning Objectives

    Definition of Presumptive Pulmonary TB.

    Consequent action of identifying a case of Presumptive Pulmonary TB.

Content

સંભવિત ફેફ્સાના ટીબી દર્દીઓની ઓળખ

 ફેફ્સાનો ટીબી મુખ્યત્વે ફેફસાંમાં થાય છે. નીચેના લક્ષણો માટે તપાસ થવી જોઈએ:

                                                                  આકૃતિ: સક્રિય ટીબીના ચિહ્નો અને લક્ષણો

 

 

 

 

 

 

                                                                 

કોઈપણ સમયગાળાની ગળફા સાથે ઉધરસ સંભવિત ટીબીના કેસોની નિયમિત તપાસ કરવી જોઈએ અને તેની પણ તપાસ કરવી જોઈએ:-

જાણીતા સક્રિય ટીબી કેસ સાથે નજીકના સંપર્કમા રહેતી વ્યક્તિ 

Covid 19 Coronavirus Social Distancing Prevention, People Avoid Contact,  Outbreak Spread Vector Silhouette Style Icon Stock Vector - Illustration of  pandemic, social: 186098434

શું દર્દીને સંભવિત/પુષ્ટિ થયેલ ફેફસા સિવાયનો ટીબી વિકસિત થયો છે કે કેમ

Extrapulmonary Tuberculosis Objectives

ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો: એચઆઈવી , ડાયાબિટીસ, કુપોષિત, કેન્સરના દર્દીઓ, ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી અથવા સ્ટેરોઇડ્સના દર્દીઓ

સંસાધનો/Resources:

Content Creator

Reviewer

Target Audience