Linked Node
Drug-Resistant Tuberculosis(DR-TB)
Learning ObjectivesWhat is Drug-Resistant Tuberculosis?
Content
ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB)
ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ(DR TB) શું છે?
ડ્રગ-પ્રતિરોધક (ડ્રગ-રેઝિસ્ટન્ટ) ટીબી ત્યારે થાય છે જ્યારે ટીબીના જંતુ ટીબીની પ્રથમ હરોળની સારવાર માટે વપરાતી દવાઓની અસર થતી નથી આનો અર્થ એ છે કે દવા હવે ટીબીના (જંતુ) બેક્ટેરિયાને મારી શકતી નથી.
મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી (એમડીઆર ટીબી) એ ડીઆર-ટીબી નો પ્રકાર છે, જેમા ટીબીના બેક્ટેરિયાને આઇસોનિયાઝિડ અને રિફામ્પિસિન બંને દવાની અસર કરતી નથી, જે બે સૌથી શક્તિશાળી ટીબી વિરોધી દવાઓ છે.
આકૃતિ: ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB) ના વિકાસ સાથે સંકળાયેલા પરિબળો
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments