Linked Node
Task performed by Health Volunteers on Home Visit to TB Patient
Learning ObjectivesTask performed by Health Volunteers on Home Visit to TB Patient
Content
ટીબીના દર્દીની ઘરની મુલાકાત પર CHVs દ્વારા કરવાની થતી કામગીરી
ટીબી માટે ચાર સિમ્પ્ટમ્સ કોમ્પ્લેક્સ (સંભવીત ટીબીના લક્ષણો) માટે સ્ક્રીનીંગ અને પરીક્ષણ માટે સંદર્ભ લો
- સારવાર પાલન માટે આધાર
- સ્વ-નિરીક્ષણ દ્વારા
- દર્દી/કુટુંબ પરામર્શ
- પીઅર ગ્રુપ સપોર્ટ મીટિંગ્સ ( સાથીદારોનો સહયોગ માટે મીટીંગ)
- ટીબીના દર્દીઓનું કાઉન્સેલિંગ
- આડઅસર (ADR), જો કોઈ હોય તો જાણ કરવા
- સારવારનું પાલન કરો અને સારવાર પૂર્ણ થવાની ખાતરી કરો
- સારવાર દરમિયાન નિયમિત માસિક ફોલોઅપ
- પોષણ માટે આધાર
- દર્દીઓને હાલની પોષણ સહાય યોજનાઓ સાથે જોડવામાં મદદ કરવી
- સામાજિક આર્થિક આધાર
- યોજના માટે પાત્રતા નક્કી કરવા દર્દીઓની માહિતી
- સામાજિક-આર્થિક યોજનાઓ માટે અરજી ફાઇલ કરવા માટે આધાર
- બિન-સરકારી સ્ત્રોતો સાથે સહયોગ
- સમુદાય જોડાણ
- અન્ય આરોગ્ય કાર્યક્રમોનો પ્રચાર.
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments